સગુન પ્લાઝા એટલે......
  • ઉચ્ચ મધ્યમ વર્ગની જીવન શૈલીને અનુરૂપ  72 કુટુંબોને સુરક્ષિત એપાર્ટમેન્ટ 
  • આગળની દિશાએ વિશાળ રોડ તથા બાકીની ત્રણે દિશાઓ પ્રખ્યાત સોસાયટી-એપાર્ટમેન્ટથી ઘેરાયેલ 
  • પૂરતા હવાઉજાસવાળા રૂમો - રસોડું - બાથરૂમ 
  • તહેવારોની ઉજવણી તથા અંગત પ્રસંગો માટે કોમન પ્લોટની સુવિધા 
  • ખૂબ  જ  નજીવા અંતરે વિવિધ બેન્કો, એટીમ, તબીબી સુવિધાઓ 
  • જીવન જરૂરી ચીજોના બજારો તથા શાળા-સ્કૂલો નજદીકમાં 
  • શહેરના અન્ય સ્થળો સાથે વ્યવસ્થિત પરિવહનની સગવડ 
  • વિવિધ ધાર્મિક મંદિરો જેવાકે સ્વામિનારાયણ મંદિર, જૈન દેરાસર, વિશ્વેશ્વર/પારમેશ્વર મહાદેવ ખૂબ જ નજીક 
  • વાણી-વર્તન તથા વિવેક દ્વારા "સૌનો સાથ - સૌનો સહકાર" એ સૂત્રને આત્મસાત કરતા સોસાયટીના તમામ રહીશો.........
ટૂંકમાં સગુન પ્લાઝાની  પવિત્ર ધરતી એટલે 72 કુટુંબોને પારિવારિક, આર્થિક, તથા સામાજિક પ્રગતિ કરી આશ્રય આપતું વિશાળ "સંકુલ ".